દાગીનાના ભાવની ગણતરી કરો
તમારી પસંદગીના દાગીનાની અંદાજિત કિંમત જાણો - મેટલ, ડાયમંડ અને મજૂરી સહિત
કેલ્ક્યુલેટર
મેટલ્સ
સોનું
ચાંદી
પ્લેટિનમ
ડાયમંડ્સ
ડાયમંડ #1
કિંમત વિભાજન
ધાતુની કિંમત:
₹33,250
હીરાની કિંમત:
₹4,53,600
મજૂરી:
₹6,000
જડતર ખર્ચ:
₹500
પેટા સરવાળો:
₹4,93,350
GST:
₹8,972
કુલ અંદાજિત કિંમત:
₹5,02,322
મહત્વપૂર્ણ માહિતી
- આ અંદાજિત કિંમત છે, ફાઇનલ કિંમત ડિઝાઇન અને મટીરીયલના વજન પ્રમાણે બદલાઈ શકે છે.
- મેટલના ભાવ દૈનિક ધોરણે બદલાઈ શકે છે.
- GST માં ધાતુ પર 3%, હીરા અને રત્નો પર 1.5% અને મજૂરી અને અન્ય સેવાઓ પર 18% નો સમાવેશ થાય છે.
- બાય-બેક પોલિસી: દાગીના વેચતી વખતે, મજૂરી, જડતર, કોતરકામ અને GST જેવા ખર્ચની રકમ પાછી મળતી નથી. ફક્ત ધાતુના વર્તમાન બજાર ભાવ પર જ ગણતરી કરવામાં આવે છે.
ડિટેઇલ કોટેશન વિનંતી
પસંદગી:
Ring (22K Gold 5g, 0.5ct Diamond)
અંદાજિત રકમ:
₹5,02,322
કોટેશન મોકલવામાં આવ્યું!
અમારી ટીમ 24 કલાકમાં તમારી સાથે સંપર્ક કરશે.